🌀આ અગાઉ આમારા દ્વારા પોલીસ કોન્સ્ટેબલ, તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્ક, PI પ્રાથમિક કસોટી, કંડકટર, ભારતીય બંધારણ જેવી બુક પ્રકાશિત થઇ ગઈ છે
પોલીસ કોન્સ્ટેબલ બુકની સંપૂર્ણ માહિતી :-
આ બુકની વિશેષતાઓ :-
- આવનારી હથિયારી-બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી , SRPF પરીક્ષાઓ માટે ઉપયોગી.
- સિલેબસ મુજબના દરેક મુદ્દાઓની વિસ્તૃત સમજ ની સાથે તે મુદ્દાને લગતા અગત્યના પ્રશ્નો નો પણ સમાવેશ.
- આ બુક સાથે 44 પેજ ની 8 પેપર સેટ ની 1 બુકલેટ ફ્રી આપવામાં આવશે.
- આ બુક માં જનરલ માહિતી ની સાથે કાયદાઓ અને બંધારણ ની સંપૂર્ણ સમજ આપેલી હોવાથી ઉમેદવારોએ અલગ અલગ બુક ખરીદવાની જરૂર નથી.
- સંપૂર્ણ ભૂલરહિત માહિતી
કુલ પેજ :- 419+ 44 પેજ ની 3 અગાઉના પેપર્સ +5 મોડેલ પેપર્સ સેટ – કુલ ૮ પેપર સેટ ની બુકલેટ તદ્દન ફ્રી.
બુકની કિંમત :- રૂ. 300
બાદ :- ડીસ્કાઉન્ટ – રૂ. 45
ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 255
પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી બુક ખરીદવા અહી ક્લિક કરો
ખાસ નોંધ: જ્યાં સુધી પરીક્ષાના લેવાઈ ત્યાં સુધી દરેક મહિનાનું કરંટ અફેર અમારી GKexam App પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે
૧૫ ફેબ્રુઆરી પર્છીથી રોજ પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીને લગતી ઓનલાઈન ક્વિજ અને મોડેલ પેપરની પ્રેક્ટીસ પણ ફ્રીમાં કરી શકશો જે સિલેબસ મુજબ હશે
લી.સંપાદક મંડળ ભાવેશ ચોથાણી, મુકેશ મકવાણા , GKEXAM App Team |
નોંધ: કોઈ પણ બુક ખરીદતા પહેલા અમારી બુક ને તે બુક સાથે સરખાવી ત્યારબાદ ખરીદવાનો આગ્રહ રાખો
બૂકની કિંમત :- રૂ. 300/- ડીસ્કાઉન્ટ :-રૂ. 15% (૪૫રુપિયા) ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 255 આ બુક સાથે ૮ પેપર સેટ ની 1 બુકલેટ ફ્રી. આ બુક લેટમાં ૩ પ્રશ્ન પેપર અગાઉની પરીક્ષાના અને ૫ નવા મોડેલ પેપર બુકસ્ટોરના માલીક તેમજ એકેડમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા માટે નીચે આપેલ નંબર પર ડાયરેક્ટ સંપર્ક કરવો…જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડિસ્કાઉંન્ટ આપવામા આવશે…
પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી બુક ખરીદવા અહી ક્લિક કરો |
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની બુકની સંપૂર્ણ માહિતી :-
બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :-
- ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦
- ક્રિમિનલ પ્રોસીજર એકટ-૧૯૭૩
- ભારતીય પુરાવા અધિનિયમ-૧૮૭૨
- ભારતનું બંધારણ
- ભૂગોળ
- ઇતિહાસ
- મનોવિજ્ઞાન
- મેન્ટલ એબિલિટી અને રીઝનીંગ
- સામાન્ય વિજ્ઞાન
- ગુજરાતી સાહિત્ય
- કમ્પ્યૂટર
- કરંટ અફેર્સ
- દરેક મુદ્દાઓની વિસ્તૃત માહિતી
ઓનલાઇન પેમેન્ટ કરવા માટેના સ્ટેપ્સ |
ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો.. પોલિસ પરીક્ષા માટેની ખૂબ જ ઉપયોગી બૂક ખરીદવા માટે
|
બૂક-સ્ટોરની યાદી |
આ બૂક ગુજરાતના જાણીતા તમામ બૂક સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ તમે બૂક ખરીદી શકો છો.બૂક સ્ટોરમાંથી બૂક ખરીદતી વખતે ઉપર મુકેલ બૂકની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો. બૂક-સ્ટોરની યાદી માટે અહીં ક્લિક કરો |